• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વિકસિત ભારત 2047 અંતર્ગત વકૃત્વ સ્પર્ધા

19 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 19 9 26 ને શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિકસિત ભારત 2047 અંતર્ગત વક્તુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રથમ ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીની બહેનોને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ સેક્રેટરી ધર્મેશભાઈ માણાવદર નગરપાલિકાના પ્રમુખ પનારા ભાઈ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ તથા અન્ય ભાજપ કાર્ય કરો તથા આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈ બહેનોને વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા હતા

Benefited People 550
Raised Of Amount 1200
Donated Of Amount 0
District 3232J

Please wait...