Hunger project
11 Sep 2025
આપણી ક્લબના મેમ્બર શ્રી પ્રકાશભાઈ સેંજલીયાના મોટાભાઈ દિનેશભાઈ સેંજલીયાના શ્રાદ્ધ નિમિત્તે તારીખ 11/ 9 ને ગુરૂવારના બપોરે 11:30 કલાકના રોજ બહેરા મૂંગા શાળા પર છોકરાઓને જમણવાર નો કાર્યક્રમ રાખેલ છે તો આ તકે ક્લબ ના સભ્ય હાજર રહે તેવી વિનંતી..