Please wait...
હંગર વીક - લાયન્સ ઇન્ટરનેશનલ ટીબી મુક્ત ભારત અભિયાન ને સાકાર કરવાના હેતુથી ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને રાજકોટ પ્રાઇડ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા. તા.08/01/26 ના રોજ મવડી આરોગ્ય કેન્દ્ર ખાતે લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડ દ્વારા 31 ટીબીના દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં આવી. આ પ્રસંગે PMCC દિવ્યેશભાઈ સાકરિયા, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડો. હાર્દિક મહેતા, સેકંડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીરવભાઈ વડોદરિયા, GMT સમીરભાઈ ખીરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ પ્રાઇડ
| Benefited People | 2790 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...