Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 9 10 26 ને શુક્રવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વિક અંતર્ગત લાયન્સ પ્રાઈમરી સ્કૂલમાં અમારા નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ દ્વારા બાળકોના નંબર આંખોની તપાસ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન ડોક્ટર પંકજભાઈ લાયન કમલેશભાઈ લાયન મહેન્દ્રભાઈ વિદ્યાર્થી ભાઇઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 100 |
| Raised Of Amount | 700 |
| Donated Of Amount | 0 |
Please wait...