Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 1 8 26 ને શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિશ્વ ફેફસા કેન્સર દિવસ અનુસંધાને બાળકોમાં જાગૃતિ આવે તે માટે વાર્તાલાપ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આજે આંખોના કેન્સરના પ્રમાણ બાળકોમાં વધતું જતું હોય મોબાઈલથી બાળકો દૂર રહે તેવી સમજણ બાળકોમાં આપવામાં આવી હતી કેન્સર બાબતમાં જાગૃતિ રહે તેવા પ્રયાસો કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...