Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 29 7 26 ને બુધવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા માતાઓની આરતી ઉતારી સન્માન કરેલ હતું. લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ માતૃત્વ તથા માતાનું મૂલ્ય એ વિશે વાર્તાલાપ કરેલ હતો લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં લાયન કમલેશભાઈ તરફથી દરેક માતાઓને ગિફ્ટ આપી સન્માન કરેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન ઉપપ્રમુખ કમલેશભાઈ લાયન વનીતાબેન લાયન હીનાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 570 |
| Raised Of Amount | 1000 |
| Donated Of Amount | 0 |
Please wait...