• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ક્લબ ઇન્સ્ટોલેશન પ્રસંગે 72 રોપાઓનું વિતરણ

18 Jul 2026

લાયન્સ રાજકોટ પ્રાઇડ ક્લબના પ્રમુખશ્રીના 68મા જન્મદિવસની સ્મૃતિને સેવાકાર્ય સાથે જોડતા, તેમના દ્વારા 68 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળીનો વિકાસ અને ભાવિ પેઢીને સ્વચ્છ તથા હરિયાળું પર્યાવરણ પ્રદાન કરવાનો હતો. આ પ્રસંગે ક્લબના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણને સફળ બનાવ્યું તથા વૃક્ષોના જતન અને સંવર્ધન માટે પણ સંકલ્પ વ્યક્ત કર્યો. આ સેવા કાર્ય દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.

Benefited People 360
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...