આજ સાંજે લાયન્સ ક્લબ જેતપુર રોયલ દ્વારા પ્રમુખશ્રી લા. સતીષ ડોબરીયા ની ફેકટરી પાસે પીડીજી શ્રી, ઝોન ચેરમેન શ્રી,ડિસ્ટ્રીકટ ચેરમેન શ્રી અને લાયન્સ મેમ્બરો દ્વારા આહલાદક વરસાદી વાતાવરણ વચ્ચે વૃક્ષરોપણ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. *હું(લાયન)તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;* *મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.* ત્યારબાદ કુદરતી મહેર થતા ફુલ વરસાદ સાથે પ્રમુખશ્રી ની ફેક્ટરીની સર્વ લાયન મેમ્બરો એ મુલાકાત લીધી હતી આ પ્રોજેક્ટ માં (૧૧) મેમ્બરો ની હાજર રહ્યા હતા. અને પ્રમુખ શ્રી દ્રારા લાયન મેમ્બરો માટે ગાંઠિયા, જલેબી અને ચા ની વ્યવસ્થા ગોઠવેલ હતી. સવૅ મેમ્બરો એ વરસાદી માહોલ વચ્ચે નાસ્તા ની લિજ્જત માણી હતી. 🚩જય લાયનવાદ🚩 🙏🏻🍁🐚
Benefited People | 15 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |