• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

Anand Mela – Community Fun Fair & Children Activity

26 Jan 2026

🦁 *લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ* 👸 🤝 *ઓમકારેશ્વર મહિલા મંડળ* 🎯 Project Chairman: 🌸 *MJF Lion Kamalben Joshi* 📌 *Activity Report – આનંદ મેળો (Community Fun Fair & Children Activity)* 📅 તારીખ: 26 જાન્યુઆરી 2026 (સોમવાર) ⏰ સમય: સાંજે 3:30 વાગ્યે 📍 સ્થળ: ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ગેટ નં. 4, આઈયા નગર, મુદ્રા રોડ, ભૂજ લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ તથા ઓમકારેશ્વર મહિલા મંડળ દ્વારા સંયુક્ત રીતે આનંદ મેળો સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી તેમના આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને પ્રેરણા મળી. આનંદ મેળામાં મોજ-મસ્તી, ગેમ્સ, શોપિંગ અને મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય અને ઉત્સાહભર્યું બની ગયું. આ પ્રવૃત્તિ દ્વારા સમાજમાં આનંદ, એકતા અને સહભાગિતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલ લકી ડ્રોમાં અમારા ક્લબના સભ્ય લાયન રેણુ ગોરજી ને ભેટ પ્રાપ્ત થઈ, જે સૌ માટે આનંદની ક્ષણ બની. *લાયન રેણુ ગોરજી ને હાર્દિક અભિનંદન.*🙌 આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ માટે સફળ અને યાદગાર રહ્યો. Regards, Lion Preeti Kharecha Lions club of Bhuj Queens

Benefited People 300
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...