Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 14 9 26 ને સોમવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ હિન્દી વિષયના ટીચર નીતાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 200 |
| Donated Of Amount | 0 |
Please wait...