• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડી વિતરણ તથા પ્રદર્શન

04 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા લાયન્સ પ્રાયમરી શાળામાં તારીખ 4 8 2026 ના રોજ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડીનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં લેન્સ ક્લબ ઓફ માણાવદર ના સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ચુડાસમા આચાર્ય શ્રી ખ્યાતિ બેન તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખરીદી કરી દિવ્યાંગ બાળકો પ્રત્યે પોતાની લાગણી અને સહાનુભૂતિ વ્યક્ત કરી અને ચેરીટેબલ ટ્રસ્ટ ને આ કાર્ય બદલ લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા ખુબ ખુબ શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા

Benefited People 350
Raised Of Amount 700
Donated Of Amount 0
District 3232J

Please wait...