• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વેલકમ નવરાત્રી 2026

10 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 10 10 26 ને શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વેલકમ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં દરેક ગ્રુપમાં એક થી ત્રણ નંબર આવેલા બાળકોને દાતાશ્રી લાયન ઉપપ્રમુખ કમલેશભાઈ લાયન ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન ડોક્ટર પંકજભાઈ સ્કૂલની શિક્ષિકા બહેન નીતાબેન દ્વારા પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ક્લબ એડમિનિસ્ટ્રેટર ગોપાલભાઈ ભાલોડીયા લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ પટેલ ઉપપ્રમુખ કમલેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન ડે નિશાબેન સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 356
Raised Of Amount 4000
Donated Of Amount 0
District 3232J

Please wait...