• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

Day 2 મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પ -2 bhuj

11 Nov 2025

🦁 lions international 🦁 👸Lions club of Bhuj Queens 👸 ✨ DAY 2 – રિપોર્ટિંગ દિવસ–2 ના યોગ સત્રમાં લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો. ભાગ લેનારાઓએ સૂર્યનમસ્કાર, કોર સ્ટ્રેન્થ આસનો, ઑબેસિટી કંટ્રોલ માટેના વિશેષ પ્રાણાયામ, અને રિલેક્સેશન ટેકનિક્સ નો અનુભવ કર્યો. 📌 ભાગ લેનારાઓએ નોંધ્યું કે— ✔ શરીરમાં હળવાશ ✔ શ્વાસમાં સ્ટેબિલિટી ✔ મનમાં શાંતિ અને ફોકસ ✔ રોજિંદા જીવનમાં હકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ —જેસા અનુભવ સાથે તેઓ સત્રમાંથી નિવૃત્ત થયા. આ કેમ્પ માત્ર વજન ઘટાડવાનો ઉપાય નહીં, પણ આત્મ-નિયંત્રણ, નિયમિતતા અને હેલ્થ અવેરનેસ તરફનો એક મજબૂત પગલું બની રહ્યો છે. 🌿 Regard, Preeti kharecha Club secretary

Benefited People 76
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...