જય હિન્દ જય લાયનવાદ સાથે જણાવવાનું કે ગઈકાલે લાયન્સ ક્લબ જેતપુર રોયલ ની જનરલ બોર્ડ તથા બોર્ડ મીટીંગ યોજાયેલ સૌપ્રથમ લાયન્સ પરિવાર એ સાથે ભોજન લીધું ત્યાર બાદ પ્રમુખશ્રી દ્વારા મીટીંગ કોલ ટુ ઓર્ડર આપ્યા બાદ પૂર્વ મંત્રી લાયન સચિન સોની એ ધ્વજ- વંદના બોલ્યા બાદ પિડીજી તથા ઝોન ચેરમેન શ્રી એ મિટિંગમાં ડિસ્ટ્રીકટ ની તથા યોજેલા પ્રોજેક્ટ વિશેની વિશેષ માહિતી આપેલ અગામી કાર્યક્રમ તથા સેવાકીય પ્રોજેક્ટની ચર્ચા કરેલ. વિશેષ જણાવવાનું કે ડિસ્ટ્રીકટ ચેરમેન લા. ભરતભાઈ જોશી એ મોતીલાલ ઓસ્વાલ ગૃપ માં શેર બ્રોકર તરીકે ઓલ ઇન્ડિયા માં ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરેલ તે બદલ તેમને શુભેચ્છા પાઠવેલ લા.ભરતભાઈ જોષી ને ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ લા.અભયભાઈ રાદડિયાએ પોતાના 'દુધ માધવ' ફાર્મ ની મીઠી ખારેકના બોક્સ તમામ લાયન પરિવારને આપેલ વર્ષની પ્રથમ મિટિંગમાં મીઠું મોઢું કરાવી લાયન વર્ષ નીશરૂઆત કરેલ.ખુબ ખુબ અભિનંદન લા.અભયભાઈ રાદડિયા તે બાદ ડિસ્ટ્રીકટ ચેરમેન લા.હેમતભાઈ બુટાણી એ દરેક નો આભાર વ્યક્ત કરી મિટિંગ પૂણૅ કરેલ. મંત્રી: લા.પ્રશાંત સાવલીયા જય લાયનવાદ 🙏🏻🍁🐚
Benefited People | 45 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |