• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ગાંધી જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર તથા સુતરની હાટી દ્વારા સન્માન

02 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 2 10 26 ને શુક્રવારના રોજ ગાંધી જયંતી અનુસંધાને ગાંધી ચોકમાં ગાંધીજીને સુતરની આંટી તથા ફુલ હારથી ગાંધીજયંતી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં લાયન્સ ખજાનચી શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રકુમાર નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ ઉપપ્રમુખ લાયન કમલેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન ડોક્ટર કમાણી સાહેબ લાયન અનસુયાબેન લાયન જીતેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 40
Raised Of Amount 300
Donated Of Amount 0
District 3232J

Please wait...