• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

નિઃશુલ્ક રોપા વિતરણ

23 Aug 2026

લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઈડ તથા રાજકોટ ઓપ્ટિકલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ “નિઃશુલ્ક રોપા વિતરણ” અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું. 🌿 આ અભિયાન અંતર્ગત 300+ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું અને રાજકોટ શહેરને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ચાલો, સાથે મળીને વૃક્ષો વાવીએ અને આપણું રાજકોટ વધુ હરિયાળું બનાવીએ.

Benefited People 1500
Raised Of Amount 4700
Donated Of Amount 4700
District 3232J

Please wait...