Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 31 8 26 ને સોમવારના રોજ જન્માષ્ટમી પર્વ અનુસંધાને દાતાશ્રી લાયન વનીતાબેન ઉપપ્રમુખ લાયન કમલેશભાઈ સ્કૂલના શિક્ષિકા જસ્મીનાબેન તરફથી ગરીબ માણસોને ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ ઉપપ્રમુખ કમલેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન હિનાબેન લાયન વનિતાબેન લાયન ડેનિશાબેન સ્કૂલ ટીચર જસ્મીનાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 40 |
| Raised Of Amount | 6000 |
| Donated Of Amount | 0 |
Please wait...