Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ તારીખ 16 8 26 ને રવિવારના દ્વારકા મુકામે યોજવામાં આવેલ હતી આ મિટિંગમાં વિવિધ એજન્ડાઓની ચર્ચાઓ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવેલ હતો. આ મીટીંગમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ સેકરેટરી ધર્મેશભાઈ લાયન્સ ખજાનચી નરેન્દ્રકુમાર તથા અન્ય તમામ સભ્યો હાજર રહેલા હતા
| Benefited People | 27 |
| Raised Of Amount | 2000 |
| Donated Of Amount | 0 |
Please wait...