Please wait...
🦁 Lions International 👑 Lions Club of Bhuj Queens Day 11 મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન – કેમ્પ 2 તારીખ : 20/11/2025 સ્થળ : LNM Hospital, Bhuj 📌 આજના દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ 🔸 યોગ સત્ર – દિવસ 11 ભાગલેનારોએ આજે શારીરિક તથા માનસિક સંતુલન વધારતા વિવિધ યોગાસન કર્યા. • સુખાસન • તાડાસન • વજ્રાસન • ભૂજંગાસન • શવાસન 🔸 ફિટનેસ અને પોસ્ટર કરેકશન સભ્યોને યોગ્ય સ્ટાન્સ અને બોડી પોઝિશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🔸 મેદસ્વિતા ઘટાડવા માટે ડાયેટ ટિપ્સ યોગ ઇન્સ્ટ્રક્ટરે યોગ્ય પાણી પીવાનું, ઓછું તેલવાળું આહાર અને નિયમિત વોકિંગના લાભ સમજાવ્યા. 🔸 સભ્યોની ઉપસ્થિતિ આજના સત્રમાં મોટાભાગના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા. કુલ હાજરી : 46 સભ્યો 🙏 આયોજક Lions Club of Bhuj Queens તરફથી મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને સફળ બનાવવા સતત સેવા કાર્ય ચાલુ છે. Regards, Preeti Kharecha Lions club of Bhuj Queens
| Benefited People | 46 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...