• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પ - ૨ ભુજ

23 Nov 2025

🧘‍♀️ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન – કેમ્પ ૨, ભુજ 🦁 Lions Club of Bhuj Queens 📅 Day 14 – 23/11/2025 વિષય: સુખકારી યોગ – સ્ટ્રેચિંગ અને પ્રાણાયામ આજનો દિવસ ભાગ લેનારાઓને શરીર હલકું અને લવચીક રાખવા માટેના સ્ટ્રેચિંગ યોગાસન અને મુખ્ય પ્રાણાયામ પર કેન્દ્રિત રહ્યો. 🧘‍♂️ આજના સ્ટ્રેચિંગ આસન: • નેક સ્ટ્રેચ • શોલ્ડર રોલ • આર્મ સ્ટ્રેચ • સાઇડ બેન્ડ સ્ટ્રેચ • ફોરવર્ડ & બેકવર્ડ બેન્ડિંગ • એન્કલ & ની સ્ટ્રેચ • સ્પાઇનલ ટ્વિસ્ટ આ સ્ટ્રેચિંગ આસનો દ્વારા પ્રતિભાગીઓને શરીરમાં લવચીકતા, પીઠનો દુઃખાવો ઘટાડવા અને દિવસની તાજગી અનુભવવા મદદ મળી. 🧘‍♂️ આજના પ્રાણાયામ: • અનુલોમ–વિલોમ • કપાલભાતી • ભ્રામરી • દીર્ઘ શ્વસન (Deep Breathing) આજના પ્રાણાયામ દ્વારા પ્રતિભાગીઓને શ્વસન શક્તિમાં વધારો, મનની શાંતિ અને ઊર્જાનો અનુભવ થયો. ✨ અંતમાં: 10 મિનિટનું શવાસન કરાવી શરીરને સંપૂર્ણ રીલૅક્સ કરાવવામાં આવ્યું. Regards, Preeti kharecha Club secretary

Benefited People 46
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...