Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 9 26 બુધવારના રોજ આયુષ મેળા અંતર્ગત શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન કમલેશભાઈ શિક્ષક ભાઈઓ બહેનો તથા બાળકો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 20 |
| Raised Of Amount | 200 |
| Donated Of Amount | 0 |
Please wait...