• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

BLOOD DONATION CAMP

30 Jul 2026

*લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા* *ગુરુ પૂર્ણિમા* ના પવિત્ર દિવસે *લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા* દ્વારા *શ્રી નિર્દોષાનંદજી આશ્રમ સાવરકુંડલા* ખાતે રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરેલ હતું આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય *શ્રી મહેશભાઈ કસવાળા* તેમજ શ્રી નિર્દોષાનંદજી આશ્રમના તમામ સેવકગણ તેમજ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના તમામ મેમ્બરે હાજરી આપી હતી ફક્ત ત્રણ જ કલાકમાં જ *55* બોટલ રક્તદાન એકત્રિત થયું હતું તે બદલ *બ્લડ બેન્ક ઓફ સાવરકુંડલા* ના તમામ સ્ટાફ ની ખૂબ સારી કામગીરી રહી હતી 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Benefited People 55
Raised Of Amount 0
Donated Of Amount 1000
District 3232J

Please wait...