• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

બાળ કેન્સર અંગે જાગૃતિ માટે અવેરનેસ સેમિનાર

23 Sep 2026

શાશ્વત હોસ્પિટલ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે બાળ કેન્સર તથા થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવા અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં બાળકોના માતા-પિતાને નિષ્ણાતો દ્વારા સમયસર નિદાન, સારવાર અને રોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પહેલ દ્વારા બાળ કેન્સર અને થેલેસેમિયા અંગે સમાજમાં જાગૃતિ વધારવા તથા વાલીઓને યોગ્ય આરોગ્ય માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

Benefited People 300
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...