Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 9 7 26 ને ગુરૂવારના રોજ 149 મો આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 60 દર્દીઓનું નિદાન કરી ફ્રી માં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પ્રમુખ વિજયકુમાર લાયન હીનાબેન લાયન જીતેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત રહેલ હતા
| Benefited People | 60 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...