Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 15 10 26 ગુરૂવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વિક અંતર્ગત રઘુવીર પરા સરકારી પ્રાથમિક શાળામાં બાળકોના આંખોના નંબરની ચકાસણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 52 |
| Raised Of Amount | 520 |
| Donated Of Amount | 0 |
Please wait...