તારીખ ૦૧-૦૮-૨૦૨૪ના રોજ અમારી ક્લબના સિનિયર લાયન મેમ્બર, વાંકાનેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, વાંકાનેર ચેમ્બર ઓફ કૉમેર્સના પ્રમુખ તથા સામાજિક કાર્યો કરવામાં હંમેશા અગ્રેસર એવા લાયન પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે લાયન્સ ક્લબ વાંકાનેર દેવદયા તથા જસદણ સિરામિક ગ્રુપ દ્વારા સિરામિક કોર્પોરેટ ઓફિસે ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં ૧૫૧ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું. . આ સંપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પ્રમુખશ્રી કૌશલ પંડ્યા દ્વારા કરવામાં આવેલ જેમાં સેક્રેટરી લાયન પ્રકાશ ધરોડિયા તથા ખજાનચી લાયન વિરાજ મહેતા, લાયન મેમ્બર જગદીશ પટેલ, લાયન ચેતન રાઠોડ તથા અન્ય ક્લબ મેમ્બરએ સંપૂર્ણ સહકાર આપેલ.
Benefited People | 453 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 0 |