Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 9 26 બુધવારના રોજ જિલ્લા આયુષ મેળા અંતર્ગત જનજાગૃતિ માટે લાયન્સ સ્કૂલેથી એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન કમલેશભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 400 |
| Raised Of Amount | 1000 |
| Donated Of Amount | 0 |
Please wait...