• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

બીઈંગ હ્યુમન પ્રોજેક્ટ અંતર્ગત દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડી પ્રદર્શન વેચાણ

04 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા બીઈંગ હ્યુમન પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 4 1 2026 ના રોજ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અને માનસિક વિકલાંગો દ્વારા તૈયાર થયેલ રાખડીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવેલું આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ માણાવદરના સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ચુડાસમા આચાર્યશ્રી તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો અને બોહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ રાખડી ખરીદી દિવ્યાંગ બાળકો પ્રત્યે પોતાની લાગણી અને સહાનુભૂતિ વ્યક્ત કરેલ આવું ઉત્તમ કાર્ય કરવા બદલ લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનને ધન્યવાદ અભિનંદન પાઠવવામાં આવ્યા

Benefited People 550
Raised Of Amount 1000
Donated Of Amount 0
District 3232J

Please wait...