155 મો આયુર્વેદિક નિદાન કેમ્પ
22 Oct 2026
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 22 10 26 ને ગુરૂવારના રોજ 155 માં આયુર્વેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 60 દર્દીઓનું નિદાન કરી ફ્રી માં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં લાયન ડોક્ટર પંકજભાઈ લાયન વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા