લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 24 9 26 ને ગુરૂવારના રોજ 566 માં નેત્ર નિદાન કેમ્પ ની અંદર આવેલા તમામ દર્દીઓને ચા તથા બિસ્કીટ નો નાસ્તો લાયન વિજયભાઈ તરફથી આપવામાં આવેલ છે
Please wait...