Please wait...
🦁 Lions Clubs International 👑 Lions Club of Bhuj Queens 🧘♀️ સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન 📅 Day 6 Reporting (Camp – 2) 📍 સ્થળ: LNM Hospital, Bhuj ⸻ 📝 આજના દિવસનો અહેવાલ – Day 6 Lions Club of Bhuj Queens દ્વારા આયોજિત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન (Camp–2) અંતર્ગત આજનો 6મો દિવસ ખૂબ જ ઉત્સાહભર્યો રહ્યો. તમામ ભાગલેનારોએ ઊર્જાપૂર્વક યોગાભ્યાસોમાં ભાગ લીધો. આજે યોજાયેલા મુખ્ય યોગાભ્યાસ: • વોર્મ–અપ સ્ટ્રેચિંગ • પ્રાણાયામ (દીર્ઘ શ્વાસ, અનુલોમ–વિલોમ) • મેદસ્વિતા ઘટાડતા વિશેષ યોગાસનો • સુર્યનમસ્કાર • ધ્યાન અને રિલેક્સેશન આજેના સત્ર દ્વારા ભાગ લેનારાઓને સ્વસ્થ જીવનશૈલી, નિયમિત યોગ તથા યોગ્ય આહારના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. Regard, Lion Preeti kharecha Lions club of Bhuj Queens
| Benefited People | 48 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...