• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ઇન્ટરનેશનલ વિઝન વીક અંતર્ગત શૈશવ સ્કૂલમાં બાળકોના આંખની તપાસ

14 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 14 10 26 ને બુધવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વીક અંતર્ગત શૈયસવ પ્રાઇમરિ સ્કૂલમાં બાળકોના આંખની નંબરની ચકાસણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન હીનાબેન સ્કૂલ નો સ્ટાફ બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Benefited People 80
Raised Of Amount 800
Donated Of Amount 0
District 3232J

Please wait...