• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ગાંધી જયંતી ઉજવણી કાર્યક્રમ પ્રાથમિક શાળા

01 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 1 10 26 ને ગુરૂવારના રોજ ગાંધી જયંતીપૂર્વ સંધ્યાએ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં ગાંધી જયંતી ઉજવણી કરવામાં આવેલ હતી જેના અનુસંધાને ગાંધી વિચારો ને વક્તવ્ય મારફત રજૂ કરવામાં આવ્યા હતા તથા ગાંધી વિચારોને ચિત્ર સ્પર્ધા મારફત રજૂ કરવામાં આવેલ હતા. જેમાં પ્રથમ બે નંબરને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન હીનાબેન લાયન અનસુયાબેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા

Benefited People 220
Raised Of Amount 200
Donated Of Amount 0
District 3232J

Please wait...