Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા ગઈકાલ તારીખ 11 7 26 શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં લાયન્સ પ્રાઇમરિ સ્કૂલને 50 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી ઉદઘાટન કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોને નાસ્તો કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ માણાવદર ના તમામ હોદ્દેદારો સ્ટાફ ના બે નો ભાઈઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલ હતા
| Benefited People | 400 |
| Raised Of Amount | 4000 |
| Donated Of Amount | 0 |
Please wait...