• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

svs કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન

14 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 14 10 26 ને બુધવારના રોજ લાયન્સ સ્કૂલમાં એસવીએસ કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાના બાળકો પોતાની કૃતિઓ લઈને આવેલા હતા જેમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ માણાવદર વતી પુરસ્કાર આપી સન્માન કરવાના આવેલ હતા આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ સેક્રેટરી ધર્મેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Benefited People 800
Raised Of Amount 35000
Donated Of Amount 0
District 3232J

Please wait...