Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક બાબતે ઓવેરનેસતા કેળવે એને અનુલક્ષી વર્લ્ડ ટ્રાફિક ડે નિમિત્તે એક ઓવેરનેસ કાર્યક્રમનું આયોજન ગોઠવણ થયેલી આ કાર્યક્રમમાં લેન્સ ક્લબ ઓફ માણાવદરના સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ચુડાસમા લાઈન મેમ્બર શ્રી વિજયભાઈ આચાર્યશ્રી ચુડાસમા સાહેબ તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા પોગ્રામના અંતે બાળકોને કેવી રીતના વાહન ચલાવવું તેના વિશેની માહિતી આપવામાં આવી
| Benefited People | 550 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...