• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વિભાજન વિભિસિક આ સ્મૃતિ દિવસ

13 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે બાળકોમાં આઝાદીનું મહત્વ અને આઝાદી આપવા માટે જે કોઈ લોકોએ બલિદાન ત્યાગ અને સમર્પણ કર્યું હતું એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઉજવણીના ભાગરૂપે વિભાજન વિભિસિકા સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં લાયન વિજયભાઈ સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ચુડાસમા અન્ય લાયન મેમ્બરો તથા આચાર્યશ્રી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો આ કાર્યક્રમમાં એ વખત ના ફોટોસ નું પ્રદર્શન તથા બે મિનિટ મોહન રાખે અને ત્યાગ અને બલિદાન આપનાર લોકો પ્રત્યે આદર માન જળવાઈ એવો પ્રયત્ન થયેલો

Benefited People 550
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...