Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા તારીખ 15 10 26 ને ગુરૂવારના રોજ અમારી ક્લબના પીડીજી સ્વર્ગસ્થ લાયન ડોક્ટર એલપી સવસાણી સાહેબ તથા તેમના ધર્મપત્ની મણીબેન ની સ્મૃતિમાં તેમના સુપુત્ર લાયન ડીસી તથા ટ્રેઝર નરેન્દ્રકુમાર તથા લાયન અનસુયાબેન તરફથી રામ મંદિરની ગરબીની બાળાઓને કિચન વેર ભેટ આપી તેનું સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન ડીસી નરેન્દ્રકુમાર લાયન નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન ઉપપ્રમુખ કમલેશભાઈ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા
| Benefited People | 18 |
| Raised Of Amount | 20000 |
| Donated Of Amount | 0 |
Please wait...