• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વસ્ત્રદાન કાર્યક્રમ

15 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 15 8 26 ને શનિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ માણાવદરના ભીષ્મપિતા મહ તથા આપણા ડિસ્ટ્રિક્ટ ના પાસ્ટ ડિસટીક ગવર્નર ડોક્ટર એલપી સવસાણી સાહેબના ધર્મપત્ની મણીબેન સવસાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સુપુત્ર લાયન્સ ક્લબ ઓફ માણાવદર રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટીના ચેરમેન તથા ડી સી નરેન્દ્રકુમાર સવસાણી તથા તેમના ધર્મપત્ની અનસુયાબેન સવસાણી તરફથી વસ્ત્ર દાન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન ડીસી નરેન્દ્રકુમાર લાયન અનસુયાબેન લાયન વનિતાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 12
Raised Of Amount 3600
Donated Of Amount 0
District 3232J

Please wait...