હોમિયોપેથીક નિદાન કેમ્પ
27 Aug 2026
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમા 17 દર્દીઓનું નિદાન કરી. ફ્રીમાં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં પૂર્વ પ્રમુખ વિજયકુમાર લાયન જીતેન્દ્રભાઈ વગેરે હાજર રહેલા હતા