• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ઇન્ટરનેશનલ અંતર્ગત શાળાના બાળકોના આંખનું સ્કીનિંગ

17 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 17 10 26 ને શનિવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વીક અંતર્ગત આજે લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થી ની આંખોના નંબરની ચકાસણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન હીનાબેન શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Benefited People 85
Raised Of Amount 850
Donated Of Amount 0
District 3232J

Please wait...