• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

Day 3 - મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પ-૨

12 Nov 2025

🦁lions international 🦁 👸 lions club of Bhuj Queens 👸 ✨ DAY 3 – રિપોર્ટિંગ દિવસ–3 માં ભાગ લેનારાઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધતી જોવા મળી. આજે ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માટેના ટારગેટેડ યોગાસનો પર વધુ ફોકસ રાખવામાં આવ્યો. 🧘‍♀️ આજના મુખ્ય અભ્યાસો: • ભુજંગાસન • પવનમુક્તાસન • મંડુકાસન • ઉષ્ટ્રાસન • કપાલભાતી અને અનુલોમ–વિલોમ • અંતમાં યોગ નિદ્રા દ્વારા સંપૂર્ણ રિલેક્સેશન ભાગ લેનારાઓએ જણાવ્યું કે— ✔ શરીરમાં ચેતનતા વધેલી ✔ પેટ અને કમરમાં સ્ટ્રેેન ઘટાડો ✔ માનસિક શાંતિ અને રિફ્રેશમેન્ટ ✔ દિવસભર માટે ઊર્જા ઉમટી આવી આ અભિયાન ધીમે ધીમે “Health Awareness to Healthy Lifestyle” એવી દિશામાં આગળ વધી રહ્યું છે. 🌿✨ Regard Preeti kharecha Club secretary

Benefited People 71
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...