Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર આજરોજ તારીખ 9 7 26 ને ગુરૂવારના રોજ અમારી નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ જોશીના જન્મદિવસ નિમિત્તે ડોક્ટર પંકજભાઈ તરફથી બાળકોને રમત ગમતના સાધનો આપી સન્માન કરેલ છે આ કાર્યક્રમમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પ્રમુખ વિજયકુમાર લાયન હીનાબેન લાયન જીતેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત થયેલ હતા
| Benefited People | 300 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...