Please wait...
🧘♀️ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન – કેમ્પ ૨, ભુજ 🦁 lions international 🦁 👸 Lions Club of Bhuj Queens👸 Day 13 – 22/11/2025 વિષય: આસન અને ધ્યાન આજના દિવસની શરૂઆત ભાગ લેનારા તમામ પ્રતિભાગીઓને હળવી વોર્મ-અપ સાથે કરી. ત્યારબાદ મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે ઉપયોગી નીચેના યોગાસનો કરાવવામાં આવ્યા: 🧘♂️ આજના આસનો: • તાડાસન • ત્રિકોણાસન • વીરભદ્રાસન • ભૂજંગાસન • પવનમુક્તાસન • નૌકાસન • અર્ધ હલાસન આ આસનો શરીરના મેટાબોલિઝમને વધારવામાં, ચરબી ઘટાડવામાં અને શરીરનું સંતુલન જાળવવામાં સહાયક છે. 🧘♂️ ધ્યાન સત્ર: આસનો બાદ પ્રતિભાગીઓને • શ્વાસ પર ધ્યાન (Breathing Awareness Meditation) • 5 મિનિટ શાંત બેઠકે ધ્યાન નો અભ્યાસ કરાવવામાં આવ્યો. ધ્યાન દ્વારા મનને શાંત રહેવામાં, સ્ટ્રેસ ઘટાડવામાં અને એકાગ્રતા વધારવામાં સુંદર લાભ મળે છે. Regard, Preeti kharecha Club secretary
| Benefited People | 39 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...