• District 3232J

    Need Base Service Plus

Club Social Activities

Food package distribution

14 Aug 2025

તારીખ 14 8 2025 રાંધણ છઠ ના રોજ લા. કાંતિભાઈ વઘાસિયા અને એમના પરિવાર તરફથી કોલડા મુકામે અંદાજે 250 થી 300 પરિવારને તેલ અને ગોળ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે લાયન્સ ક્લબ મેઇન ના પ્રમુખ લા બકુલભાઈ ભટ્ટ મંત્રી શ્રી લા રજનીકાંત ધોરાજી ખજાનચી લા નાનુભાઈ તળાવિયા લા નિલેશભાઈ ઠુમ્મર લા મેહુલ બાબરીયાત હાજર રહ્યા હતા આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ હાજર રહ્યા હતા વઘાસીયા પરિવાર તરફથી તેમનો સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું

Benefited People 300
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...