• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ચાલો ગાંધીને ઓળખીએ

01 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 1 10 26 ને ગુરૂવારના રોજ ગાંધી જયંતી ઉજવણી કાર્યક્રમ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં રાખવામાં આવેલ હતો જેમાં ગાંધી વિચારો વક્તવ્ય મારફત બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા લાયન્સ ક્લબ એડમીન સ્ટેટસ ગોપાલભાઈ તથા લાયન ડોક્ટર પંકજભાઈ એ ગાંધી વિચારો વિશે વક્તવ્ય આપેલ હતું આ કાર્યક્રમમાં લાયન સેક્રેટરી ધર્મેશભાઈ લાયન્સ ખજાનચી શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રકુમાર એડમીન સ્ટેટ ર ગોપાલભાઈ ભાલોડીયા લાયન લલીતભાઈ લાયન મહેન્દ્રભાઈ લાયન વિજયભાઈ લાયન કમલેશભાઈ લાયન ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન અનસુયાબેન લાયન હીનાબેન લાયન રેખાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 550
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...