
Please wait...
15/08/2025 ને 79 માં સ્વતંત્ર દિવસની ઉજવણી રૂપે રોકડિયા પરા પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ અમરેલી મેઇન પ્રમુખ લાયન બકુલભાઈ ભટ્ટ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો આ પ્રસંગે સ્કૂલના આચાર્ય સ્કૂલ નો સ્ટાફ અને લા .રજનીકાંત ધોરાજીયા લા. દિનેશભાઈ હિરપરા લા. નનુભાઈ તળાવિયા લા. ગોરધનભાઈ માંડલિયા લા. જયસુખભાઈ ઢોલરીયા લા. મેહુલ બાબરીયા લા. પ્રકાશભાઈ સેંજલીયા લા. રામાણી લા. દલસુખભાઈ હાજર રહ્યા હતા બાળકોને લાઈન નનુભાઈ તળાવિયા તરફથી નાસ્તો કરવામાં આવ્યો હતો અને લાયન્સ ક્લબ અમરેલી મેન દ્વારા સ્કૂલને ₹2100 ડોનેશન આપવામાં આવ્યું હતું
Benefited People | 100 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 210 |
Please wait...