• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

135 મો આયુર્વેદિક નિદાન કેમ્પ

10 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 10 9 26 ગુરૂવારના રોજ 153 માં આર્યુવેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 50 દર્દીઓનું નિદાન કરી ફ્રીમાં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ ખજાનચી નરેન્દ્રકુમાર મેમ્બરશીપ ચેક પર્સન લાયન મહેન્દ્રભાઈ લાયન અનસુયાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 50
Raised Of Amount 3000
Donated Of Amount 0
District 3232J

Please wait...