• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

151 મો આયુર્વેદિક નિદાન કેમ

13 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 13 8 26 ને ગુરૂવારના રોજ 151 માં આર્યુવેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 49 દર્દીઓનું નિદાન કરી ફ્રીમાં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 49
Raised Of Amount 2000
Donated Of Amount 0
District 3232J

Please wait...