Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ 564માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 99 દર્દીઓનું નિદાન કરી 21 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં પૂર્વ પ્રમુખ વિજય કુમાર લાયન જીતેન્દ્રભાઈ વગેરે હાજર રહેલ હતા
| Benefited People | 99 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 15000 |
Please wait...